Surprise Me!

દેશના પાંચ રાજ્યોમાં વરસાદની આગાહી | ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુના મોત

2022-07-27 283 Dailymotion

હવામાન વિભાગે દેશના પાંચ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. જેને લઈને અનેક રાજ્યોમાં વરસાદી આફત સામે તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે. જયારે બીજી તરફ ગુજરાતમાં ચકચાર મચાવી દેનારા લઠ્ઠાકાંડમાં 50થી વધુ દર્દીઓના મોત થયા છે.

Buy Now on CodeCanyon